પુરુષોમાં ઘણી વાર ૨૫ વર્ષની ઉંમર પછી, લગ્ન પછી, ખોરાકમાં થતા ફેરફારો તેમજ શરીરમાં થતા ફેરફારોને કારણે વજન વધી જતું હોય છે. મોટે ભાગે વજનની આ વૃદ્ધિશરીરના પેટના ભાગમાં ચરબીના થરરૂપે જમા થવાને લીધે જોવા મળે છે. એનાથી ઘણી વાર ૯૦ કે ૧૦૦ કિલો અથવા તેથી વધુ વજન ધરાવતા લોકોનું પેટ ફુલી ગયેલું જોવા મળે છે. એટલે એક્યુપંક્ચર ઓબેસીટીનો સચોટ ઈલાજ 96 ક્યારેક હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ જાય છે. આવી રીતે ઘેરાવો વધી જવાને કારણે આવા પુરુષોમાં કમરનો દુખાવો, શ્વાસની તકલીફ, લોહીનું દબાણ, ડાયાબિટીસ જેવા અન્ય રોગો પણ થઈ શકે છે. ઘણી વાર હાડકાંના ઘસારાનો વા થતો હોય છે. આવે સમયે એક્યુપંક્ચર સારવાર લેવામાં આવે તો વજન ઘટવા ઉપરાંત ઉપરની તકલીફોમાં ફાયદો થઈ શકે છે. અને મોટી ઉંમર સુધી ચુસ્તીલા-સ્ફૂર્તિલા રહી શકાય છે.
શરીરનું વજન ઉતારવામાં આ સારવાર ડાયેટીંગ અને કસરત કરતાં કઈ રીતે વધુ ફાયદો કરે છે ?
એક્યુપંક્ચરમાં શરીરમાં જે ભાગમાં ચરબી વધુ જમા હોય તેને ધ્યાનમાં રાખીને પોઈન્ટ સિલેક્ટ કરવામાં આવે છે. આથી જે તે ભાગમાં લોહીના પરિભ્રમણમાં સુધારો થવાથી તે ભાગના કોષો વધુ સારી રીતે કામ કરી શકે છે અને વધારાની ચરબીને ઓગાળી દે છે. આથી શરીર સપ્રમાણ દેખાય છે. તેમજ આ ચરબીનું શક્તિમાં રૂપાંતર થતું હોવાથી દર્દીને વધુ સ્ફૂર્તિ લાગે છે.
કસરત કરવાથી કે ડાયેટીંગ કરવાથી જ્યારે વજન ઊતારવામાં આવે છે. ત્યારે શરીરની અંદરનું પાચનતંત્ર વગેરેમાં થયેલી તકલીફ સરખી ન થવાથી શરૂઆતમાં વજન ઘટે છે પણ જેવું ડાયેટીંગ કે કસરત મૂકી દેવામાં આવે એટલે તરત વજન વધે છે.

એક્યુપંક્ચર સારવારથી દર્દીને શું ફાયદો થાય છે ?
સૌથી વધુ ફાયદો એ છે કે કોઈપણ દર્દી દરરોજ પોતાની અનુકૂળતા મુજબ સારવાર લઈ શકે છે. જે લોકો જોબ કરતા હોય, ધંધો કરતા હોય અને દરરોજ વધુ સમય ન ફાળવી શકતા હોય તેઓ દરરોજ ૧ કલાક સારવાર લે છે તેની સામે જે લોકોની તકલીફ વધારે હોય અથવા બહારગામથી દર્દી સારવાર લેવા આવ્યા હોય તેઓ વધારે સમય સારવાર લઈને બને તેટલી જલદી વજન ઘટાડી શકે છે. અને મોટા ભાગના દર્દીને પથી ૧૦ દિવસમાં જ આ સારવારથી પોતાના રોગમાં સુધારો જણાય છે.
આમ, એક્યુપંક્ચરની સારવાર ખૂબ સરળ, જોખમરહિત અને પરિણામકારક હોવાથી રોગથી નિરાશ થઈને બેસી રહેવા કરતાં રોગીએ એક્યુપંક્ચરની સારવાર લેવી હિતાવહ છે