બહેનોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૩

(૧) લગ્ન અગાઉ યુવાન બહેનો માટે : ઘણી છોકરીઓમાં રજસ્વલા થવાની શરૂઆત થાય કે વજન વધતું જોવા મળે છે. આના કારણે એવું બને છે કે ૧૮ વર્ષની કે તેથી વધુ વયમાં જ સ્થૂળતાના કારણસર લગ્ન થવામાં મુશ્કેલી નડતી હોય છે. એક્યુપંક્ચરની મદદથી આવી યુવતીઓ વજન ઉતારી શકે છે, શરીરનો સુંદર આકાર પાછો મેળવી શકે છે […]

બહેનોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૪

ડિલીવરી પછી એક્યુપંક્ચર સારવાર ખુબ ઉપયોગી છે. સામાન્ય રીતે પ્રસૂતિ પછી ૧૨મા દિવસે માતાને સારવાર આપી શકાય છે. આમ, તો પ્રસૂતિ પછી શરૂઆતના મહિનામાં વજન ઘટીને નોર્મલ આવતું હોય છે. આ રીતે પ્રસૂતિ દરમ્યાન વજન વધે અને પછી લગભગ રથી૮ અઠવાડિયામાં વજન ઘટીને પ્રેગનન્સી અગાઉના વજન જેવું થઈ જતું હોય છે. જો આમ વધેલું વજન […]

પુરુષોમાં અતિમેદસ્વિતામાં એક્યુપંક્ચર સારવાર કેવી રીતે ઉપયોગી બને છે ? ભાગ – ૫

પુરુષોમાં ઘણી વાર ૨૫ વર્ષની ઉંમર પછી, લગ્ન પછી, ખોરાકમાં થતા ફેરફારો તેમજ શરીરમાં થતા ફેરફારોને કારણે વજન વધી જતું હોય છે. મોટે ભાગે વજનની આ વૃદ્ધિશરીરના પેટના ભાગમાં ચરબીના થરરૂપે જમા થવાને લીધે જોવા મળે છે. એનાથી ઘણી વાર ૯૦ કે ૧૦૦ કિલો અથવા તેથી વધુ વજન ધરાવતા લોકોનું પેટ ફુલી ગયેલું જોવા મળે […]